
Episode notes
What happens when you cry ‘Tiger! Tiger!’ so many times that nobody believes you anymore? Come, let’s find out what happened to Raghu when a tiger really appeared!
જો કોઈ બાળક વારંવાર ‘વાઘ આવ્યો! વાઘ આવ્યો!’ કહીને બધાને મૂર્ખ બનાવે… તો જ્યારે ખરેખર વાઘ આવે ત્યારે શું થાય? ચાલો, જાણીએ રઘુ સાથે શું થયું, જ્યારે એક દિવસ સાચે જ વાઘ આવી ગયો!
Keywords
gujaratistories
What place this episode is about
State
Where this episode is made
Country
