FAIRMATE FOCUSExplicit

by FAIRMATE CHEMICALS

Fairmate is an India-based multinational company. We manufacture and market construction chemicals that enhance the build quality, longevity, and aesthetics of structures ranging from buildings, highways, airports, flyovers, tunnels, and monuments. We offer a range of 500+ products that we market through our vast network that covers fifteen countries across four continents.

Podcast episodes

  • FLOWGROUT 40 - Gujarati

    FLOWGROUT 40 - Gujarati

    ફેરમેટ ફોકસ પોડકાસ્ટના આ એપિસોડમાં વૈભવી પટેલ એન્જિનિયરિંગ ગ્રાઉટ વિશે વાત કરે છે. અને ફેયરમેટની પ્રોડક્ટ ફ્લો ગ્રાઉટ 40 વિશે ચર્ચા કરી રહ્યા છીએ . આ એક હાઈ સ્ટ્રેંથ (40MPa કરતા વધુ) સિમેન્ટ આધારિત ગ્રાઉટ છે જે વિશેષ રીતે ફિલર્સ અને એડિટિવ્સના મિશ્રણમાં બનેલું છે. આ single component અને ready to use ગ્રાઉટ છે.

  • FAIRFIBRE P - Gujarati

    FAIRFIBRE P - Gujarati

    ફેરમેટ ફોકસ પોડકાસ્ટના આ એપિસોડમાં વૈભવી પટેલ એડમિક્ષ્ચર પ્રોડક્ટ FAIRFIBRE P વિશે વાત કરે છે. તે રાસાયણિક રીતે treated કરાયેલ પોલિએસ્ટર ફાઇબર reignforced product છે જે કોંક્રિટ અને મોર્ટારમાં ઉપયોગ માટે રચાયેલ છે. આ પ્રકાર ના fibers મિશ્રણને ઘણા ફાયદા આપે છે.

  • FAIRPLAST IP - Gujarati

    FAIRPLAST IP - Gujarati

    ફેરમેટ ફોકસ પોડકાસ્ટના આ એપિસોડમાં વૈભવી પટેલ admixture product FAIRPLAST IP વિશે વાત કરે છે. તે ready to use પાવડર એડિટિવ છે જે મોર્ટારમાં dry mix થાય છે, ત્યારે તે મોર્ટારની અંદર નાના અને સમાનરૂપે વિખેરાયેલા હવાના પરપોટા બનાવે છે. આ પાણીના પ્રવેશને મર્યાદિત કરે છે, જે મોર્ટારની એકંદર ટકાઉપણું માટે ફાયદાકારક છે.

  • FLOWGROUT 60 - Gujarati

    FLOWGROUT 60 - Gujarati

    ફેરમેટ ફોકસ પોડકાસ્ટના આ એપિસોડમાં વૈભવી પટેલ એન્જિનિયરિંગ ગ્રાઉટ વિશે વાત કરે છે. અને ફેયરમેટના product FLOWGROUT 60 વિશે ચર્ચા કરી રહ્યા છીએ. . આ એક ready to use અને single component ગ્રાઉટ છે, અલ્ટ્રા હાઇ સ્ટ્રેન્થ 60mpa, ફ્રી ફ્લોઇંગ, નોન સ્ક્રિન ગ્રાઉટ છે. FLOWGROUT 60 એ ખાસ પ્રોસેસ્ડ સિમેન્ટ અને additives મિશ્રણ છે.

  • FAIRCRETE RMW - Gujarati

    FAIRCRETE RMW - Gujarati

    ફેરમેટ ફોકસ પોડકાસ્ટના આ એપિસોડમાં વૈભવી પટેલ admixture product FAIRCRETE RMW વિશે વાત કરે છે. તે high perfomance પોલિમર પર આધારિત એક integral (આંત્રિક) વોટરપ્રૂફિંગ એડિટિવ છે, જે કોંક્રિટની સમગ્ર ઊંડાઈમાં permeability ઘટાડે છે.